મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર

Webdunia
રવિવાર, 13 મે 2018 (08:33 IST)
મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને છિપાવાથી બીજા હેલ્થ પ્રોબ્લેમના ચાંસ પણ વધે છે. તેથી અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા ફૂડસ વિશે જે મહિલાઓને પોષણ આપી હેલ્થી પ્રોબ્લેમથી બચાવે છે... 
1. જો તમને વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યુ હોય તો રોજ એક કેળા ખાવું, તેમાં એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ હોય છે જે આ સમસ્યાને ઓછું કરવમાં મદદ કરે છે. 
2. મહિલાઓને માસિક ધર્મમાં થનારી આ સમસ્યાઓને દૂર કરવા માટે પપૈયું ખાવું જોઈએ, તેમાં એંટી ઓક્સીડેંટ પીરિયડસ પ્રબ્મેમથી બચાવે છે. 
3. ઈનફર્ટિલિટીથી બચવા માટે દરરોક એક ઈંડુ ખાવું. તેમાં વિટામિન બી 12 હોય છે જે તેનાથી બચાવે છે. જો તમારું પેટ વધી ગયું છે તો કલોંજીનો પાણી પીવું. 
4. કલોંજીનો પાણી પીવાથી મેટાબાલિજ્મ તેજ હોય છે અને પેટની ચરબી ઘટે છે. બ્રેસ્ટ કેંસરથી બચવા માટે દરરોજ 5 બદામ ખાવું, તેમાં રહેલ ફાઈટોકેમિકલ્સ, સેલેનિયમ બ્રેસ્ટ કેંસરથી બચાવે છે. 
5. યૂટરેસમાં ગાંઠની સમસ્યા ન હોય તેના માટે અઠવાડિયામાં એક વાર પાલક ખાવું. આ યૂટરેસને એક્ટિવ રાખે છે અને ગાંઠ બનવાથી રોકે છે. 

સંબંધિત સમાચાર

Next Article