સૂતા પહેલા ડુંગળીને કાનમાં મૂકી સૂવાથી જુઓ આ ચમત્કાર

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (08:27 IST)
1. ડુંગળીમાં ભરપૂરમાત્રામાં ફાસ્ફોરિક એસિદ હોય છે જે લોહીની ધમનીઓમાં જઈને લોહીને શુદ્ધ કરવાના કામ કરે છે. તેથી રાત્રે સૂતા પહેલા કાનમાં ડુંગળી રાખીને સૂવો. 
 
2. જો તમારા પગમાં પરસેવાની દુર્ગંધ આવે છે તો તમારા માટે રાત્રે ડુંગળીને કાનમાં રાખી સૂવા ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે.
 
3. કાનમાં દુખાવાને બળતરા થતા રાત્રે સૂતા પહેલા ડુંગળીનો ટુકડો કાનમા બાહરી ભાગમાં આ રીતે રાખો કે ડુંગળી કાનની અંદર ન જાય. આવું કરવાથી કામમાં થતા બળતરા અને દુખાવાથી સરળતાથી છુટકારો મળી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article