ઉનાળાની ગરમીથી બચવાના 10 સરળ ઉપાય

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:44 IST)
ઉનાળાની ઋતુમાં થોડીક બેદરકારી લૂ  લાગવાના કારણ બની શકે છે. આ સમયે ચેહરા લાલ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચકકર આવવા જેવા  લક્ષણો થાય છે. લૂથી બચવા માટે આ ઉપાયોને અજમાવી શકાય  છે.
 
નાશ્તા- ઘરેથી નિકળતા પ હેલા નાસ્તો કરીને જાઓ. ખાલી પેટ રહેવાથી વધારે કમજોરી રહે છે. 
 
આમલી- આમલીનુ  પાણી પીવુ  લૂમાં લાભદાયક હોય છે. આમલીને  પાણીમાં પલાળીને એમાં થોડા ગોળ મિક્સ કરી લો. એનુ  પાણી પીવું આમલીના ગૂદાને હાથ અને પગ તળે મસળો. એક ગ્લાસ લીંબૂ પાણીમાં મીઠું અને ખાંડ નાખી રોજ લો. 
 
તરલ  પદાર્થ - તરલ  પદાર્થ વધારે લો. સાથે પાણીની બોટલ જરૂર રાખો. 
 
કેરી(કાચા આમ) લૂથી બચવા કરીનું પના( કાચી કેરીનું ( જ્યુસ) ખૂબ કારગર ઉપાય છે.
 
ડુંગળી- ગરમીમાં રોજ બે ડુંગળી ખાવી . આ શરીરને ઠંડું  રાખે અને લૂ લાગવાથી  બચાવે છે. 
 
તુલસી- તુલસીના પાનના રસ ખાંડમાં મિક્સ કરી પીવુ  જોઈએ. આથી લૂ નથી લાગતી અને લૂ લાગી હોય તોય પણ આરામ મળે છે. 
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

સંબંધિત સમાચાર

Next Article