1. દેશી ઘી - 2 ચમચી દેશી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી હળદરને મિક્સ કરી 1 કપ પાણીમાં ઉકાળી લો. તેને ઠંડું કર્યા પછી તે પીવું. દિવસમાં 2 વખત લો.તમારા તૂટેલા હાડકાં ટૂંક સમયમાં જોડાઈ જશે.
2. ડુંગળી- 1 ગ્રામ ડુંગળીમાં 1 ચમચી હળદરને મિક્સ કરો અને તેને સ્વચ્છ કાપડમાં મૂકો. તે પછી, તલના તેલને ગર્મ કરી તૂટેલા હાડકાની શેકાઈ કરવી. દિવસમાં 2 વખત એ જ રીતે કરવાથી તમને દુખાવાથી પણ આરામ મળશે અને અસ્થિ જોડાઈ જશે.