SBIમાં ખાતુ છે તો આ જરૂરી સમાચાર તમારે માટે

Webdunia
બુધવાર, 29 ઑગસ્ટ 2018 (20:47 IST)
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકએ દેશભરમાં પોતાની 1300 શાખાઓના નામ અને આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે.  બેંકે બધા 1300 શાખાઓના બદલાયેલા નામ અને આઈએફએસસી કોડની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી છે. 
 
ભારતીય મહિલા બેંક સહિત 6 એસોસિટ બેંકનો વિલય થયા પછી એસબીઆઈએ આ પગલુ ઉઠાવ્યુ છે.  આ વિલય 1 એપ્રિલ 2017થી અમલમાં આવ્યો હતો. 
 
આ વિલય પછી એસબીઆઈ વિશ્વના ટોચના આઈએફએસસી કોડમાં ફેરફાર કર્યો છે.  તેની માહિતી એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર અપડેટ કરવામાં આવી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article