BSNL Recharge Plan: 15 ડિસેમ્બરથી પહેલા કરવુ રિચાર્જ, 275 રૂપિયામાં મેળવો 75 દિવસ સુધી Free Calling અને 3300GB Data

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (13:13 IST)
BSNL Recharge Plan- જો તમે એક બ્રાડબેંડ યુઝર્સ છો તો BSNL નો 275 રૂપિયા અને 775 રૂપિયા વાળો પ્લાન તમારા માટે બેસ્ટ સિદ્ધ થઈ શકે છે. 
 
ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL એ તેમના ત્રણ બ્રાડબેંડ પ્લાનની ડેડલાઈનને 15 ડિસેમ્બર 2022  સુધી વધારી દીધુ છે. આ આ ત્રણેય પ્લાન BSNLની પ્રમોશનલ ઇન્ડિપેન્ડન્ટ ડે ઓફર હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્લાન્સ રૂ. 275 અને રૂ. 775માં આવે છે. આમાંથી બે પ્લાન રૂ. 275માં આવે છે. આમાંથી બે પ્લાન રૂ. 275માં આવે છે. જ્યારે 775 રૂપિયાનો પ્લાન આવે છે. એવી અપેક્ષા હતી કે 15 નવેમ્બર પછી BSNLના આ ત્રણ પ્લાન બંધ થઈ જશે. પણ કંપનીએ આ ત્રણ પ્લાનની વેલિડીટીને એક મહીના સુધી વધારી દીધો છે. તેથી જો આ પ્લાનને 15 ડિસેમ્બર સુધી રિચાર્જ કરાશે જેનાથી યુઝર્સને ઘણા પ્રકારના બેનિફિટસ મળશે.  
 
BSNL નો 275 રૂપિયાવાળો પ્લાન 3.3TB એટલે કે 3300GB મંથલી ડેટાની સાથે આવશે. આ પ્લાનમાં 75 દિવસ સુધી અનલિમિટેડ વૉઈસ કૉલિંગની સુવિશા મળે છે. 

સંબંધિત સમાચાર

Next Article