Delhi Exit Poll Result 2020 - દિલ્હી એક્ઝિટ પોલ પરિણામ - ફરી બની શકે છે AAP ની સરકાર, બીજેપીને 11-17 સીટ

Webdunia
શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (18:45 IST)
દિલ્હી એક્ઝિટ પોલ પરિણામ 2020. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે શનિવારે વોટિંગ કરવામાં આવ્યુ. સીએએના વિરોધમાં પ્રદર્શન થઈ રહેલ શાહીન બાગ સહિત અહીના અનેક વિસ્તારોમાં પોલિગ  બુથો પર વોટરોની લાંબી લાઈન જોવા મળી.  આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  (AAP)નો સીધો મુકાબલો  બીજેપી સાથે બતાવાય રહ્યો છે. હવે જોવાનુ એ છેકે અરવિંદ કેજરીવાલ ફરીથી જીત નોંધાવી શકશે કે બીજેપી 22 વર્ષ પછી સત્તામાં પરત આવશે. 
 
એકઝિટ પોલના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે. પોલ ઓફ પોલ્સએ AAPને 50, બીજેપીને 19 અને કોંગ્રેસને 1 સીટ આપી છે. 
 
ABP- C વોટર એક્ઝિટ પોલ ચાંદની ચોક વિધાનસભા 
કુલ સીટ - 10 
આપ 7 થી 9 સીટ 
બીજેપી 1થી 3 સીટ 
કોંગ્રેસ - 0 થી 1 સીટ 
 
ABP ન્યુઝ સી વોટૅર મુજબ આપને 52% બીજેપીને 40% અને કોંગ્રેસને 6 ટકા મત મળી શકે છે. 
 
ટીવી 9 ભારત વર્ષ મુજબ આપને 54 સીટો, બીજેપીને 24-28 સીટ અને કોંગ્રેસને 2-3 સીટ 
 
સુદર્શન ન્યુઝ મુજબ આપને 40-45 સીટ, ભાજપાને 24-28 સીટ, કોંગ્રેસને 2-3 સીટ 
 
 
NewsX - નેતા એક્ઝિટ પોલ મુજબ આપને 53-57 સીટ, બીજેપીને 11-17 સીટ, કોંગ્રેસને 0-2 સીટ 
 
 
ટાઈમ્સ નાઉ ઈપ્સોસના મુજબ આપને 44 સીટ, બીજેપીને 26 સીટો અને કોંગ્રેસને 0 સીટ 
 
ઈંડિયા ટુડે એક્સિસ પોલના સર્વે મુજબ વેસ્ટ દિલ્હીમાં આપને 9થી 10 સીટો બીજેપીને 0-1 અને કોંગ્રેસને 0 
 

સંબંધિત સમાચાર

Next Article