India vs Sri Lanka, 2nd ODI:દીપક ચાહરના ઑલરાઉંડર પ્રદર્શનથી ભારતે વનડે સીરીઝ પર કબ્જો કર્યો

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (07:39 IST)
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં  વનડે સિરીઝની બીજી મેચ રમાયુ. શ્રીલંકા તરફથી મળેલ 276 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 126 રન બનાવી લીધા છે.  સૂર્યકુમાર યાદવ 37 અને ક્રુનાલ પંડ્યા 2 રને અણનમ છે. આ પહેલા ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 275 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ચરિથ અસલાન્કા અને અવિશ્કા ફર્નાન્ડોએ પચાસ રન બનાવ્યા.
 
દીપક ચાહરએ 82 બૉલમાં નાબાદ 69, સાત ચોક્કા અને એક છક્કો અને ભુવનેશ્વર 28 બૉલમાં નૉટ આઉટ 19ના વચ્ચે આઠ વિકેટની 84 રનની ભાગીદાથી 49.1 ઓવરમાં સાત વિકેટ પર 277 રન બનાવીને જીત મેળવી. 
ભારત તરફથી દિપક ચહરે અણનમ 69 અને સૂર્યકુમાર યાદવે 53 રન બનાવ્યા. તેમના સિવાય મનિષ પાંડેએ 37 અને કૃણાલ પંડ્યાએ 35 રનનું યોગદાન આપ્યું હતું
 
-  દીપક ચહરે વનડેમાં તેનો પ્રથમ હાફ સેંચુરી મારી  હતી. ભારતને મેચ જીતવા માટે ફક્ત 31 રનની જરૂર છે. ભારતીય ટીમે 45 ઓવરમાં સાત વિકેટે 245 રન બનાવ્યા હતા.
 
- ભારતે 44 ઓવરમાં 241 રન બનાવ્યા હતા. મેચ જીતવા માટે હજી 35 રનની જરૂર છે. દિપક ચહર 49 અને નાયબ કેપ્ટન ભુવનેશ્વર કુમારે 5 રન બનાવ્યા છે.
જયાપાર્વતી વ્રતમાં શું ખાવુ  
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.

સંબંધિત સમાચાર

Next Article