સોશિયલ મીડિયા પર છવાયુ ઉર્વશી રોતેલાનો મસ્ત-મસ્ત અંદાજ

Webdunia
રવિવાર, 10 નવેમ્બર 2019 (10:21 IST)
બૉલીવુડ એકટ્રેસ ઉર્વશી તેમના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેમની હૉટ એંડ બોલ્ડ હમેશા જ ઈંટરનેટ પર હંગામો કરે છે. 
તાજેતરમાં ઉર્વશીએ સોશિયલ મીડિયા પર તેમની કેટલીક ફોટા શેયર કરી છે. જેમાં તેનો ગ્લેમરસ લુક દરેક કોઈને તેમનો દીવાનો બનાવી રહ્યા છે. 
ઉર્વશી રોતેલાની આ ફોટા સોશિયલ પર વાયરલ થઈ રહી છે. ફેંસ તેમની ફોટા કમેંટ કરી ખૂબ  વખાણ કરી રહ્યા છે. 
ઉર્વશી રોતેલા આવતા સમયમાં અનીસ બજ્મી નિર્દેશિત પાગલપંતીમાં નજર આવશે. તેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત 

સંબંધિત સમાચાર

Next Article