શિલ્પા શેટ્ટી માલદિવ બીચ પર, પોસ્ટ કરી છે. હોટ તસવીરો વીડિયો

Webdunia
રવિવાર, 29 એપ્રિલ 2018 (21:45 IST)
હાલ માલદિવ બોલિવુડ સ્ટાર્સ માટે ફેવરેટ સમર હોલિડે ડેસ્ટિનેશન બની ગયું છે.  બોલિવુડની સૌથી વધારે ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ માલદિવમાં વકેશન પર છે.

શિલ્પા શેટ્ટીએ પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. 44 શિલ્પાએ ઈંસ્ટાગ્રામ પર માલદિવના બીચ પર ક્લિક કરેલી તસવીરો પોસ્ટ કરી છે. શિલ્પા આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી એકદમ હોટ લાગી રહી છે. શિલ્પાના ફેન્સ તેનો આ બોલ્ડ અંદાજ ખૂબ જ પંસદ કરી રહ્યા છે.
 

Realised “Fishing” ain’t that easy... not my thing at least !!This beauty got caught in our hook( not the kind to eat) so we released it

સંબંધિત સમાચાર

Next Article