સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video

Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (13:55 IST)
. સપના ચૌધરી (Sapna Choudhary) નો જલવો હરિયાણવી (Haryanvi)થી લઈને પંજાબી  (Punjabi Cinema) અને ભોજપુરી સિનેમા (Bhojpuri Cinema)માં જોવા મળે છે. બિગ બોસ દ્વારા તેણે ટીવી પર એંટ્રી કરી દેશભરમાં પોતાને ઓળખ બનાવી અને ટૂંક સમયમાં જ તે ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.  આ ઉપરાંત આવકના દિવસે સ્ટેજ પરફોર્મેંસમાં ઓળખ બનાવી અને ટૂંક સમયમાં જ તે ફિલ્મ દોસ્તી કે સાઈડ ઈફેક્ટ દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. આ ઉપરાંત અવારનવાર તે સ્ટેજ પરફોર્મેંસ દ્વારા સપના ચૌધરી દર્શકોનુ મનોરંજન પણ કરી રહી છે.  સપના ચૌધરી તાજેતરમાંજ આગ્રા પહોંહી અને પોતાના ઠુમકા દ્વારા દર્શકોને નાચવા મજબૂર કર્યા. 
 
સપના ચૌધરી (Sapna Choudhary)  જ્યારે સ્ટેજ પર ઉતરે છે તો થોડાક જ મિનિટમાં દર્શકોનુ અટેશન મેળવી લે છે. ભૂરા રંગનો સૂટ પહેરીને સપના ચૌધરીએ આગ્રામાં સ્ટેજ પરફોર્મેંસ આપ્યુ અને પોતાના ઠુમકા દ્વારા દર્શકોને હેરાન કર્યા. સપના અહી છોરી તૂ હૈ બડી બિંદાસ ગીત પર થીરકતી જોવા મળી. 
 
જુઓ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@itssapnachoudhary performance in #agra

સંબંધિત સમાચાર

Next Article