LIVE CWC 2019; NZ vs SL: શ્રીલંકા 30 ઓવરની અંદર ઓલઆઉટ, ન્યુઝીલેંડને મળ્યુ 137 રનનુ ટારગેટ

Webdunia
શનિવાર, 1 જૂન 2019 (17:25 IST)
પ્રથમ મેચમાં શ્રીલંકાએ ન્યૂઝિલેન્ડને જીતવા માટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકાની ટીમ 29.2 ઓવરમાં 136 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ કરુણારત્નેએ 52 રન ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ હેનરી અને ફગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય બોલ્ટ, નિશામ,ડી ગ્રાન્ડહોમ, સેન્ટનરએ એક-એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દિમુથ કરુણારત્નેએ અણનમ 52 રન બનાવ્યા છે. તેના સિવાયનાં તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. 
 
Live સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો 
 
આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મની ત્રીજી મેચમા કાર્ડિફના સોફિયા ગાર્ડ્સ ગ્રાઉંડ પર ન્યૂઝીલેંડ અને શ્રીલંકાની ટીમો વચ્ચે રમાય રહી  હ્હે.   મેચમાં  કરવાનો નિર્ણય કર્યો છે. નવા કપ્તાન દિમૂથ કરુણારત્ને ચાર વર્ષ પછી ટીમમાં પરત આન્યુઝીલેંડે ટોસ જીતીને પહેલા બોલિંગવ્યા છે અને છેલ્લી 9માંથી આઠ વનડેમાં હારી ચુકેલી ટીમની જવાબદારી તેમના પર છે. 
 
વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 14 ઓવરમાં 59 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. આ અગાઉ લાહિરુ થિરિમાને 4 અને કુશલ પરેરા 29 રન બનાવીને આઉટ થયા હતા. કુશલ મેન્ડિસ અને મૈથ્યુઝ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
 

સંબંધિત સમાચાર

Next Article