પ્રાચીન સમયથી જ ઘરમાં ધન, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ સાચવા માટે તિજોરીનુ નિર્માણ કરવામાં આવતુ હતુ અને આજે પણ કરવામાં આવે છે. બદલતા સમય સાથે હવે તિજોરી કે લોકર બનાવો તો તેને યોગ્ય સ્થાન પર મુકવુ પણ જરૂરી છે. આ સંબંધમાં વાસ્તુશાસ્ત્રને અપનાવવાથી ઘરમાં બરકત સાથે ધનની કમી નહી હોય. તિજોરીમાં સદૈવ ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ રહે એ માટે કેટલી વાતોનું ધ્યાન રાખો.
1. તિજોરીના દરવાજા પર મહાલક્ષ્મીનું સુંદર સ્વરૂપ લગાવો. માનુ રૂપ બેઠકની મુદ્રામાં હોય સાથે બે હાથી સૂંઢ ઉઠાવેલા દેખાતા હોય. આવો ફોટો લગાડવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે અને પૈસાની કમી ક્યારેય નહી આવે.