Feng Shui Cow Benefits: ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ પણ ઘરથી નકારાત્મક ર્જાને દૂર કરી સકારાત્મા આપે છે. ફેંગશુઈમાં ઘણી એવી વસ્તુઓ વિશે જણાવ્યુ છે કે જેને ઘર કે ઑફિસમાં યોગ્ય દિશામાં રાખવાથી લાભ હોય છે. એવા જ ફેંફશુઈ ફાય પણ આજકાલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ફેંગશુઈ ગાય કામના પૂર્તિ અને માનસિક શાંતિ માટે ઘર કે ઑફિસમાં રખાય છે. આ ઘણી મુદ્રામાં આવે છે. અને દરેક મુદ્રા વાળી ગાયનો જુદો લાભ અને ફાયદા હોય છે. આવો જાણીએ ફેંગશુઈના મુજ્બ અ ગાયની કઈ મુદ્રા શુ ફળ આપે છે.
ફેંગશુઈની સાથે સાથે વાસ્તુમાં પણ સિક્કા પર બેસેલી ગાયનો ખાસ મહત્વ જણાવ્યુ છે. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય દૂર હોય છે અને સૌભાગ્યનો આગમન હોય છે. તેમજ ઑફિસમાં કે કાર્યસ્થળમાં રાખવાથી વ્યક્તિને તરક્કી મળે છે. તેને સ્થાપિત કરવાથી યોગ્ય દિશા દક્ષિણ-પૂર્વ છે તેને સાચી દિશામાં રાખવાથી ફળની પ્રાપ્તિ હોય છે.
સ્તનપાન કરાવતી ગાય
જો તમને સંતાન સંબંધી સમસ્યાથી જઝૂમી રહ્યા છો તો બેડરૂમમાં વાછરડાને સ્તનપાન કરાવતી ગાયનો શો પીસ રાખવાથી લાભ હોય છે. સાથે જ જો આ રીતે શો પીસ ઘરમા રખાય તો સ્વસ્થ અને સમજદાર સંતાનની પ્રાપ્તિ હોય છે. તેને બેડરૂમમાં એવ જગ્યા પર રાખવુ જોઈએ જ્યાં બધાની નજર રહે. ત્યારે જ તેનો લાભ હોય છે.