અભ્યાસથી દૂર ભાગે છે બાળક તો આજથી જ આ ઉપાય અજમાવો

મંગળવાર, 21 જૂન 2022 (11:51 IST)
બાળકોનો મન ચંચળ હોય છે અને એકાગ્રતામી કમીના કારણે તે તેમની ક્ષમતાઓનો આખુ પ્રદર્શન નથી કરી શકતા. બાળકોનો અભ્યાસ પણ આ કારણે પ્રભાવિત થઈ શકે છે. તેથી માતા-પિતાનો ચિંતિત થવુ સ્વભાવિક છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવ્યા છે જેને અજમાવવાથી બાળકોનો મન ભટકાવની સ્થિતિથી દૂર હોય છે અને તેમા એકાગ્રતા વધે છે આવો જાણી સકારાત્મક પરિણામ આપતા આ ઉપાયો વિશે. 
 
સૌથી પહેલા બાળક જ્યાં અભ્યાસ કરે છે યે સ્થાન કે જગ્યા પર ખાસ ધ્યાન આપો. જ્યાં બાળક ભણે છે ત્યાં ગંદગી નહી હોવી જોઈએ. બાળકોનો સ્ટડી રૂમમાં વધારે સામાન ભરેલુ નહી હોવું જોઈએ. બાળકોના રૂમમા અરીસા એવી જગ્યા ન લગાવવુ જ્યાં ચોપડીઓ પર પડછાયુ આવે. સ્ટ્ડી રૂમમાં લીલા રંગના પડદા લગાવો. તેનાથી બાળકોમાં એકાગ્રતા વધે છે. બાળકના રૂમ કે સ્ટ્ડી ટેબલ પર માતા સરસ્વતીની ફોટા લગાવવી. દોડતા ઘોડા, ઉગતા સૂર્યની ફોટા પણ લગાવી શકો છો. સ્ટ્ડી રૂમમાં હળવો લીલો કે પીળા રંગના પ્રયોગ કરવું. રૂમમાં ડાર્ક કલર હોવાથી બાળકનો અભ્યાસથી ભટકી શકે છે. બાળકોને માતા સરસ્વતી અને ભગવાન  શ્રીગણેશના બીજ મંત્રના જાપ કરાવો. 
 
બાળકોના સ્ટડી કક્ષના ગેટ પર લીમડાની કેટલીક ડાળી બાંધી દો. તેનાથી સ્ટ્ડી રૂમમાં સકારાત્મક અને શુદ્ધ હવા પ્રવાહિત હોય છે. બાળકના માથા પર કેળાના ઝાડની માટીનો ચાંદલો લગાવો. બાળકોથી ધાર્મિક ચોપડી, પેન કે શિક્ષા સામગ્રી દાન કરાવવી. વિદ્યાર્થીઓનો જોઈએ કે તેમની ચોપડીમાં મોર પંખ રાખે. બાળકોને દરરોજ ગાયત્રી મંત્રનો જપ કરવું. 
 
બાળકને હમેશા પૂર્વ દિશાની તરફ મોઢુ કરીને અભ્યાસ કરવા બેસાડવું. દર ગુરૂવારે મંદિરમાં જઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના સામે ઘીનો દીવો પ્રગટાવો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર