દરેકનાં જીવનમાં પરિણામ કોઈપણ પરીક્ષાનુ હોય મહત્વપૂર્ણ હોય છે. પરતું આપણી ત્યાં બોર્ડ ને એકઝામનાં રીઝલ્ટને લઈને વધુ પડતી આંકાક્ષા.. હવ્વો થાય છે. વિદ્યાર્થીઓ પણ જલ્દી નિરાશ થઈ જાય છે. એક વાત છે કે જેવી મહેનત એવું પરિણામ આવે છે, તેથી જો પરિણામ થી દુખી થવાને બદલે તેને સ્વીકારીને વધુ મહેનતથી આગળ વધવું જોઈએ. અમારા આ સુવિચારો, પ્રેરક મેસેજ લોકોને હંમેશા પોઝીટીવ રહેવાની કોશિશ માટે છે.