Top 10 quotes on money -પૈસા કમાવતા પહેલા જરૂર જાણી લો. ધનથી સંકળાયેલી આ 10 વાત

Webdunia
સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (17:23 IST)
1. ગંદા વસ્ત્ર ધારણ કરનાર, દાંત ન સાફ કરનાર, પેટૂ માણસ, કડવા વચન અને ઉષા કાળ એટલે સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે સૂતા માણસ પાસે ક્યારે લક્ષ્મી નહી રોકાતી 
 
2.ઉલ્ટી ખોપડી વાળા માણસ ધનને લઈને ક્યારે પણ સંતુષ્ટ નહી હોય, તે હમેશા આ ફેરમાં જ લાગ્યું રહે છે કે ત્રણે લોકોની સંપત્તિ ક્યારે તેની પાસે આવી જશે. 
 
3. ધન ઉત્તમ કર્મોથી આવે છે, ગહનતાથી વધે છે, ચતુરાઈથી ફળે છે અને સંયમથી સુરક્ષિત રહે છે. 
 
4. પૈસા તમારું સેવક છે, જો તમે તેનો ઉપયોગ જાણો છો, તે તમારો સ્વામી છે, જો તમે તેના ઉપયોગ નહી જાણતા 
 
5. ગોધન, ગજધન, અશ્વધન અને રત્નધન ખાન, આ બધું તે સમયે બેકાર થઈ જાય છે, જ્યારે માણસની પાસે સંતોષ ધન આવી જાય છે. 
 
6. ક્યારે પણ માણસનો ખર્ચ હમેશા તેની કમાણીથી ઓછું  નહી રહેવું જોઈએ. તેના માટે નકામા ખર્ચ પર રોક લગાવી પડશે. તે તેમની જરૂરિયાત અને ઈચ્છામાં અંતર સમજવું હોય. 
 
7. જે માણસની પાસે માત્ર પૈસા છે, તે માણસથી વધારે ગરીબ આ દુનિયામાં બીજું કોઈ નહી 
 
8. જે લોકો સમય બચાવે છે, તે ધન બચાવે છે અને બચાવેલ ધન, કમાવ્યા ધનની બરાબર હોય છે. 
 
9. એક બુદ્ધિમાન માણસને પૈસા મગજમાં રાખવું જોઈએ, દિલમાં નહી. 
 
10. તમારું વેતન તમને અમીર નહી બનાવે, તમારી ખર્ચ કરવાની ટેવ બનાવે છે.  
 
કમાતા પહેલા જાણી લો, ધનથી સંકળાયેલી 10 વાત 
 

સંબંધિત સમાચાર

Next Article