✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Thandai Recipe - હોળી પર બનાવો ભાંગ વગરની ઠંડાઈ
Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (13:07 IST)
સામગ્રી - દૂધ 1 લીટર,
અડધો કપ બદામ,
6 ચમચી ખસખસ,
2 ચમચી કાળા મરી,
5 લીલી એલચી,
4 ચમચી તરબૂચના બીજ,
સ્વાદ માટે ખાંડ
વરિયાળી - 1 ચમચી
સૂકી ગુલાબની પાંદડીઓ અને અડધી ચમચી
બનાવવાની રીત - લીલી ઈલાયચીના છોલટા કાઢીને તેના દાણા એક વાડકીમાં કાઢી લો. ખસખસને લગભગ એક મિનિટ માટે સુકી સેકી લો. આવુ કરવાથી તેને વાટવી સરળ રહે છે.
હવે એક ગ્રાઈંડરમાં બદામ, વરિયાળા, ખસખસ, સફેદ મર્ચના દાણા, સુકા ગુલાબના પાન અને ઈલાયચીના દાણાને ઝીણી વાટી લો.
- એક કપ કુણા દૂધમાં આ વાટેલો ઠંડાઈ પાવડર અડધો કલાક માટે પલાળીને મુકી રાખો. બાકી દૂધને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો.
- હવે દૂધમાં પલાળેલા ઠંડાઈના મિશ્રણને પહેલાથી ઠંડુ કરવા મુકેલા 3 કપ દૂધમાં મિક્સ કરી લો.
- હવે તેને ગરણીથી ગાળી લો. જેથી કોઈ વરિયાળીના રેશા હોય તે નીકળી જાય.
- સ્વાદિષ્ટ ભાંગ તૈયાર છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Mahashivratri special: મહાશિવરાત્રી વ્રતમાં પીવો બદામ ઠંડાઈ, શરીર રહેશે એનર્જી ભરપૂર
હોળી સ્પેશ્યલ - ઠંડાઈ Thandai Recipe
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો
Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે
Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત
શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર
Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી
Next Article
બાળકના હાડકા થશે મજબૂત માલિશ કરવી આ તેલથી