ગુજરાત કોંગ્રેસનું Twitter એકાઉન્ટ હેક

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (11:26 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સોશિયલ મીડિયામાં વધુ આક્રમક રીતે કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે.  
 

સંબંધિત સમાચાર

Next Article