ગુજરાતના એક વિદ્યાર્થીએ 12માંના બોર્ડ એક્ઝામમાં જે લખ્યુ તેને જોઈને ટીચર પણ શર્મશાર થઈ ગઈ. વિદ્યાર્થીએ પોતાની ઉત્તર પત્રિકામાં પોર્નની આખી સ્ટોરી લખી નાખી.
વિદ્યાર્થીએ આંસર શીટ પર પોર્નોગ્રાફિક મટીરિયલ લખ્યુ અને સાથે જ પોતાની સેક્સુઅલ ફૈટેસીઝ પણ લખી નાખી. વિદ્યાર્થીએ પોતાની નોકરાની વિશે પણ ખૂબ અશ્લીલ વાતો લખી. તેણે લખ્યુ કે તે પોતાની ભાભી અને નોકરાની વિશે કેવા પ્રકારની અશ્લીલ વાતો વિચારે છે.
વિદ્યાર્થીની આંસર શીટ એક મહિલા ટીચર પાસે ચેક થવા ગઈ જેને જોઈને તેઓ દંગ રહી ગઈ. શિક્ષિકાએ વિદ્યાર્થીના પેપરને એસેસમેંટ સેંટરના કોર્ડિનેટરને બતાવ્યુ. જ્યા પછી વિદ્યાર્થી પર કાર્યવાહી કરવામાં આવી.
વિદ્યાર્થીને આ અંગે સફાઈ આપવાનુ કહેવામાં આવ્યુ છે પણ હજુ સુધી તેના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ગુજરાત સેકંડરી એજ્યુકેશન બોર્ડે વિદ્યાર્થીનું પરિણામ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.