ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પર બંધી

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (15:52 IST)
Rajkot Saurastra Univercity- રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્રથી ભારે ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ ગર્લ્સ હોસ્ટેલની અંદર ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ભારે ચર્ચા થઇ રહી છે

ગર્લ્સ હોસ્ટેલની અંદર ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ભારે ચર્ચા થઇ રહી છે

સંબંધિત સમાચાર

Next Article