રાજકોટ શહેર ના વોર્ડ નં ૮ લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટી

Webdunia
રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (16:04 IST)
રાજકોટ શહેર ના વોર્ડ નં ૮ લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટી ના બુથ થી દુર મુકાયેલા બકડાઓ અને ખુરશીઓ ભાજપ ના ગુંડાઓ દ્વારા તોડ ફોડ કરવામાં આવી. આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દર્શનભાઈ કણસાગરા અને મુકેશભાઈ ઢિકાપાટું નો માર મારવામાં આવ્યો

સંબંધિત સમાચાર

Next Article