પોલીસ ભરતીની જાહેરાત: ભરતી માટે ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરી શકશો અરજી

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (17:35 IST)
ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની  કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

<

લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ:https://t.co/vt1WCma3XD

— Hasmukh Patel (@Hasmukhpatelips) October 23, 2021 >
 
લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

<

જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે

— Hasmukh Patel (@Hasmukhpatelips) October 23, 2021 >

સંબંધિત સમાચાર

Next Article