ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (16:08 IST)
ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો-  જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને આજે બેઠક, કલેક્ટરની અધ્યક્ષતામાં મળશે બેઠક, સાધુ-સંતોની હાજરીમાં મેળાનુ થશે આયોજન

જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિના મેળાના આયોજન માટે પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ સરકારે આ વર્ષે મંજૂરી આપતાં સાધુ-સંતો અને ભાવિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન યોજાશે.

સંબંધિત સમાચાર

Next Article