Dolphin in okha sea- ગુજરાતના દરિયમાં ડોલ્ફિનનો ડાન્સ

Webdunia
રવિવાર, 26 જૂન 2022 (17:00 IST)
(Dolphin in okha sea ) ગુજરાતના ઓખા (Okha) નો દરિયા કિનારા પર વાતાવરણ ડોલ્ફિનને માફક આવતું હોવાથી અનેક યાત્રાળુંઓ માત્ર ડોલ્ફિન જોવા આવતા હોય છે. ડોલ્ફિન દરિયામાં ઊછળકુદ કરતી જોવા મળી હતી જેનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. 
 

સંબંધિત સમાચાર

Next Article