ગુજરાતી રેસીપી - ચિકન સલાડ

Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (08:29 IST)
સામગ્રી -  અડધુ ચિકન (બાફેલુ અને ટુકડા કરેલુ) 1 ઝુડી લીલી પાનવાળી ડુંગળી, એક ચોથાઈ પાઈનેપલ, 10 જૈતૂન, લીલા ધાણા, બે ટામેટા, સ્વાદ મુજબ મીઠુ, અને મરચુ, ચિલી સોસ


બનાવવાની રી ત -  ચિકનને એક બાઉલમાં મૂકો, લીલી ડુંગળીના પાન અને ડુંગળી બંને ઝીણા સમારી ચિકનમાં નાખો. જૈતૂન, ટામેટા અને પાઈનેપલ પણ નાખી દો. ઉપરથી મીઠુ અને મરચુ ભભરાવી દો.

સંબંધિત સમાચાર

Next Article