આવતા અઠવાડિયે બાળકોને કોરોના- દેશમાં 15-18 વર્ષના 10 કરોડ બાળકોને રસીકરણ લાગશે. રજિસ્ટ્રેશન 1 તારીખથી

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2021 (14:22 IST)
દેશમાં આશરે 10 કરોડ બાળક 15-18 વર્ષની ઉમ્રના 
 
ઑફીશીયલ આંકડા મુજબ દેશમાં આશરે 10 કરોડ 15-18 વર્ષની ઉમ્રના વચ્ચે છે. સરકારની કોશિશ રહેશે કે જલ્દી થી જલ્દી આ બાળકોને વેક્સીનની પેઅથમ ડોઝ લગાવીએ. 
 
1 જાન્યુઆરીથી શરૂ થશે  cowin પર રજિસ્ટ્રેશન 
બાળકો માટે COVID-19 વેક્સીનેશનના રજીસ્ટ્રેશનની શરૂઆત 1 જાન્યુઆરી 2022થી થઈ જશે. CoWIN પ્લેટફાર્મના મુખ્ય ડો. આરએસ શર્મા મુજબ 15-18 વર્ષની ઉમ્રના બાળકો 1 જાન્યુઆરીથી CoWIN એપ પર રજીસ્ટ્રેશન કરી શકશે. 
 
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સિન 15 થી 18 વર્ષની વયના બાળકો માટે ઉપલબ્ધ એકમાત્ર રસી હોવાની સંભાવના છે. જો કે, Zydus Cadila ની રસી ZyCoV-D ને પણ બાળકોમાં મંજૂરી આપવામાં આવી છે. ZyCoV-D એ બાળકો પર ઉપયોગ માટે મંજૂર કરાયેલ પ્રથમ રસી હતી, પરંતુ તે 3 જાન્યુઆરીથી શરૂ થતા રસીકરણ કાર્યક્રમનો ભાગ બની શકતી નથી કારણ કે તેનો ઉપયોગ પુખ્ત વયના લોકો માટે હજુ સુધી કરવામાં આવ્યો નથી.
 

સંબંધિત સમાચાર

Next Article