છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં ચાલી રહેલ ત્રણ તલાકના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય સંભળાવ્યો.. કોર્ટે સ્પષ્ટ રૂપે આ મુદ્દા પર દખલ આપવાથી ઈનકાર કરી દીધો છે. 5 જજોની સંવૈધાનિક બેંચે આ નિર્ણય પર શુ કહ્યુ.. વાંચો અપડેટ
- ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મુસ્લિમ મહિલાઓ માટે સ્વાભિમાન પૂર્ણ અને સમાનતાના એક નવા યુગની શરૂઆત - બીજેપી પ્રમુખ અમિત શાહ
- આ નિર્ણય સત્ય, વાસ્તવિકતા અને યોગ્ય ઈસ્લામને ઉજાગર કરે છે સલમાન ખુર્શીદ
- જે થવાની આશા હતી તે થઈ ગયુ... આ એક સારો નિર્ણય છે - સલમાન ખુર્શીદ
- આ એક સારો નિર્ણય છે અને લૈગિક સમાનતા અને ન્યાયની તરફ એક પગલુ - મેનકા ગાંધી
- એ મુસ્લિમ સ્ત્રીઓનું શુ જે નિર્ણય પછી પણ તલાકને મંજૂર કરી લેશે ? દરેક મુદ્દે વિશે વિચારવુ જોઈએ - જફરયાન જિલાની, AIMPLB
- સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ અમે પણ સન્માન કરીએ છીએ. આજના નિર્ણય વિશે અમે પણ વિચારીશુ - જફરયાબ જિલાની, AIMPLB
- 3 તલાક પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પીએમ મોદીના બનારસમાં જશ્ન.. ફટાકડા ફુટ્યા.. મુસ્લિમ મહિલાઓએ કહ્યુ જીત અમારી થઈ.