આજની રાત્રે નજર આવશે તૂટતાં તારા, 12 વાગ્યેથી સવારે સુધી જોવાશે નજારો

Webdunia
રવિવાર, 28 જુલાઈ 2019 (13:01 IST)
જો મૌસમ સાફ રહ્યું તો રવિવારે 28 જુલાઈને આખી રાત તૂટતાં તારાને જોવાનો અવસર મળશે. રવિવારની રાત્રે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો શાનદાર જનારો જોવા મળશે. રવિવારની રાત્રે ઉલ્કાપાત ચરમ પર રહેશે જો રાત્રે 12 વાગ્યેથી સવારે સુધી નજર આવશે. 
ખાસ વાત આ છે કે આ દિવસો અમાવસ્યા નિકટ થવાના કારણે ચાંદની રોશની બહુ ધીમી છે તેથી આ ઉલ્કાપાર વધારે સાફ અને ચમકદાર નજર આવશે. ઉલકાપાત એક્વેરિડ નક્ષત્રની દિશાથી આવતું નજર આવશે. તેમાં માર્સડેમ અને ક્રેચ ધુમકેતિના કણ વાયુમંડળમાં પ્રવેશ પછી ઘર્ષણથી પ્રજવલ્લિત થઈને ઉલ્કાપારનો મજારો પ્રસતુત કરશે. 
 
આ ઉલ્કાપાત 12 જુલાઈથી શરૂ થઈ ગયું છે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. પણ 28 જુલાઈની રાત્રે આ ચરમ પર હશે. 
 

સંબંધિત સમાચાર

Next Article