Richa Chadha controversy: વિવાદોમાં ફસાઈ અભિનેત્રી રિચા ચઢ્ઢા

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (15:47 IST)
Richa Chadha controversy: બૉલીવુડ એક્ટ્રેસ ઋચા ચડ્ઢાએ સેનાની નાર્દન કમાંડનુ નેતૃત્વ કરી રહ્યા લેફ્ટિનેંટ જનરલ ઉપેંદ્ર દ્વ્રિવેદીના તે નિવેદન પર ટ્વીટ કર્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે ભારતીય  સેના પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરને પરત લાવવા માટે તૈયાર છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article