પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસ પર રહેશે. આશરે 8 મહીના પછી પીએમ મોદી વારાણસીમાં હશે. પીએમ અહીં આશરે 5 કલાક અહી પસાર કરશેક્ 1500 કરોડ રૂપિયાથી વધારે પ્રોજેક્ટનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્રમાં કેટલા સમય પસાર કરશે અને શું શું આપશે. તેના આ પ્રવાસથી સંકળાયેલી દરેક વાત જાણો છે.
શુ છે પીએમ મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આજે (15 જુલાઈ) આશરે 10.30 વાગ્યે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એયરપોર્ટ પહોંચશે. મોદી સૌથી પહેલા
બીએચયૂ IIT રમત મેદાનમાં જનસભા સ્થળ પર પહોંચાશે. જ્યાંઠી 280 પરિયોજનાઓનો લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ
સભામાં 6 હજારથી વધારે લોકો શામેલ થશે જેની લાગત 1583 કરોડ રૂપિયા છે.
ત્યારબાદ પીએમ રૂદ્રાક્ષ કંવેંશન સેંટરનો ઉદ્ઘઘાટન કરશે અને ભારતના જ્વાઈંટ કોલેબ્રેશ્નથી બન્યુ છે. અહી6 રૂદ્રાક્ષનો છોડ પણ લગાવશે. પછી પીએમ મોદી બીએચયૂ IIT મેદાનના જ હેલીપેડથી ઉડીને વારાણસી એયરપોર્ટ પહોંચશે અને ત્યાંઠી દિલ્લી માટે રવાના થઈ જશે.
સવારે 11 વાગ્યે - 1500 કરોડ રૂપિયાથી વધારે કીમતના જુદા-જુદા પરિયોજનાઓનો ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ