ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh)20 વર્ષ પહેલા સંસદ પર થયેલા હુમલા(Memories of horror still fresh) અંગે ટ્વિટ કર્યું છે. ગૃહપ્રધાન ટ્વીટ કર્યું કે હું તમામ બહાદુર સુરક્ષા દળોની હિંમત અને બહાદુરીને સલામ કરું છું જેમણે ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર આતંકવાદી હુમલામાં રાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.