જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે બપોર સુધી ભારત પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે શિંજો આબેનુ સ્વાગત કરશે. જ્યાર પછી બને દેશના નેતા રોડ શો કરશે. આબે પોતાના આ મુલાકાતમાં પીએમ મોદી સાથે મળીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પાયો મુકશે. બંને નેતા બુધવારે જાણીતા સ્મારક સીદી સૈયદ મસ્જિદ પણ જશે.
જાણો 13 સપ્ટેમ્બરનો પૂર્ણ શેડ્યૂલ
3.30 PM - શિંજો આબે પોતાની પત્ની સાથે અમદાવાદ એયરપોર્ટ પહોંચશે
3.45 PM - પીએમ મોદી આબેનો સ્વાગત કરશો. બંને નેતા એયરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે.
4:30 PM - બંને નેતા સાબરમતી આશ્રમ પહોંચશે
5.00 PM - પીએમ મોદી, શિંજો આબે હોટલ હયાત પહોંચશે
6:00 PM - હોટલથી સીદી સૈયદ મસ્જિદ માટે રવાના
6.30 PM - ગુજરાતી ટ્રેડિશાનલ રેસ્ટોરેંટ
7.45 PM - હોટલમાં ડિનર
9.00 PM - હયાત હોટલ માટે રવાના
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ અનાવરણ
- 14 સપ્ટેમ્બરના બંને નેતા સૌ પહેલા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનુ અનાવરણ કરશે. આ ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે.
- ત્યારબાદ બંને નેતા ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ભારત-જાપાઅન એનુઅલ સમિટમાં ભાગ લેશે. અહી તેઓ ભારત અને જાપાનની ઈંડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.
8 કિમી લાંબો રોડ શો
ગુજરાતમાં પીએમ મોદી અને શિંજો આબે 12મા ભારત-જાપાન વાર્ષિક સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી સાથે તેમનો લાંબો કાર્યક્રમ છે.