Modi Ka Parivar: ગયા સમયે "મે ભી ચોકીદાર" અબકી બાર "મોદી કા પરિવાર" BJP એ ફરી કૂંદને નાખી વિપક્ષના સૌથી મોટા તીરની ધાર

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (15:37 IST)
Modi Ka Parivar: ગયા સમયે "મે ભી ચોકીદાર" અબકી બાર "મોદી કા પરિવાર" BJP એ ફરી કૂંદને નાખી વિપક્ષના સૌથી મોટા તીરની ધાર 
 
Modi Ka Parivar BJP Campaign: RJD પ્રમુખ યાદવના પરિવારવાદ વાળા તંજ ને બીજેપી લઈ ઉડી છે. પીએમ નરેન્દ્ર મોદીના પલટવાર પછી બધા કેંદ્રીય મંત્રી અને બીજેપી નેતાએ સોશિયલ મીડિયા પર આવતા બાયોમાં મોદી પરિવારને જોડી લીધુ છે. 
 
 
BJP Slogan For Lok Sabha Election 2024: બીજેપી પર પરિવારવાદનો તંજ કહીને વિપક્ષએ સામેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અવસર આપી દીધુ છે. તેમની રાજનીતિક ચાલાકી માટે પ્રખ્યાત PM મોદી વિપક્ષના તીરને તે તરફ વળી નાખ્યુ છે. વાત રાજદ સુપ્રીમો લાલૂ યાદવના નિવેદનથી શરૂ થઈ હતી. લાલૂએ રવિવારે કહ્યુ હતુ કે મોદીનો કોઈ પરિવાર નથી

પીએમ મોદી સોમવારે તેલંગાનાની રેલીમં લાલૂને જવાબ આપ્યો. મોદીએ કહ્યુ કે 140 કરોડ દેશવાસી જ મારુ પરિવાર છે. કરોડી દીકરીઓ-માતાઓ -બેન આ જ મોદીનો પરિવાર છે. દરેક ગરીબ મારુ પરિવાર છે. જેનો કોઈ નથી તે પણ મોદીના છે. મોદીના આટલુ કહેવુ હતુ કે બીજેપીને માનો કે ઈશારો મળી ગયુ. થોડા જ સમયમા  ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી ચીફ જેપી નડ્ડા અને પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામ બદલ્યા છે. દરેકે પોતાના નામ સાથે (મોદી કા પરિવાર) ઉમેર્યું છે. આ કહેવા માટે તે પોતાને પીએમ મોદીના પરિવારનો સભ્ય માને છે.

Edited BY-Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article