ભિવંડી - એનસીપીના 5 ઉમેદવાર આગળ એનસીપીએ સપા સાથે કર્યુ ગઠબંધન
ભિવંડી - મતદાન કેન્દ્ર પર 2600 પોલેસ ગોઠવાયા છે.
પનવેલ પરિણામ
- બીજેપીના 19 ઉમેદવાર જીત્યા
- પનવેલ મહાનગરપાલિકા - બીજેપી 28, શિવસેના 1 શેકાપ મહાગઠબંધન 11 સ્થાન પર આગળ
- શિવસેનાએ ખાતુ ખોલ્યુ 1 સીટ પર આગળ
- પનવેલ મહાનગર પાલિકામાં પ્રથમ ચૂંટણીમાં બીજેપી સત્તા તરફ
- પ્રભાગ 17થી બીજેપી 2 ઉમેદવાર જીત્યા
- પનવેલમાં બીજેપીનોજોર 19 સ્થાન પર આગળ
- શેકાપના બે ઉમેદવાર આગળ
- બીજેપી એક સીટ પર આગળ
- શિવસેના અને બીજેપી વચ્ચે ગઠબંધન નહી
- મહારાષ્ટ્રના ભિવંડી માલેગાવ અને પનવેલ નગર નિગમના ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. બુધવારે થયેલ ચૂંટણીમાં લગભગ 55 ટકા મતદાન થયુ હતુ. આ નિગમ ચૂંટણીમાં 1251 ઉમેદવાર મેદાનમાં છે.
ભિવંડી-નિઝામપુર સિટી નગર નિગમ (બીએનસીએમસી)માં વર્તમાન સમયમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન શાસનમાં છે. તો બીજી બાજુ માલેગાવ નગર નિગમ/એમએસસી)માં એનસીપી-આઅઈએમઅઈએમ ગઠબંધન સત્તામાં છે. પનવેલ સિટી નગર નિગમ (પીસીએમસી) માટે આ પ્રથમ ચૂંટણી હશે કારણ કે આ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ ચર્ચામાં આવ્યુ છે.
પનવેલમા 78 ભિવંડીમાં 90 અને માલેગાવમાં 84 સીટો છે. આ ત્રણેય મળીને અહી કુલ 252 સીટ છે. અહી મુકાબલો બીજેપી, શિવસેના એનસીપી કોંગ્રેસ મનસે અને એઆઈએમઆઈએમ વચ્ચે છે.