Live Updates- કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (09:42 IST)
મોંઘુ થયુ પેટ્રોલ ડીઝલ, કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી સાથે આ સમાચાર પર આજે રહેશે બધાની નજર 

10:15 AM, 28th Sep

કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યે બંને યુવા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપશે.

10:13 AM, 28th Sep
કોરોનાવાયરસના 18,795 નવા કેસ, 24 કલાકમાં 26,030 સાજા થયા 
કોરોનાવાયરસના નવા કેસોમાં મોટો ઘટાડો, 24 કલાકમાં 18,795 નવા કેસ, 26,030 સાજા થયા, 179 મૃત્યુ
દેશમાં 201 દિવસમાં સૌથી ઓછા નવા કોરોના કેસ
રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,47,373, 2,92,206 સક્રિય કેસોમાં પહોંચી ગયો છે. 

09:48 AM, 28th Sep
-આજે  કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી 

09:46 AM, 28th Sep
- ફરી મોંઘુ થયુ પેટ્રોલ ડીઝલ,
અંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ એક વાર ફરી 80 ડૉલરના નજીક પહોંચી ગયુ છે. તેની સાથે જ કૂડ ઓઈલ ત્રણ વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયુ છે. તેનાથી પહેલા 
 
ઑક્તોબર 2018માં આ 78.24 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો હતો. ક્રૂડ ઑઈલની કીમત વધવાથી પેટ્રોલ ડીઝલની કીમતમાં 5 રૂપિયા સુધી વધી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article