પીએમ લાડલી યોજના હેઠણ દીકરીઓને આપી રહ્યા છે 1.6 લાખ રૂપિયા? જાણો વિગત

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (16:17 IST)
સોશિયલ મીડિયા પર સરકારી નોકરીઓ અને યોજનાઓને લઈને જુદા-જુદા પ્રકારની ખબરો વાયરલ થતી રહે છે. તેથી એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરાઈ રહ્યુ છે કે કેંદ્ર સરકારએ પીએમ લાડલી યોજના શરૂ કરી છે આ યોજના હેઠણ દરેક દીકરીને 1.6 લાખ રૂપિયાની રોકડ રાશિ અપાઈ રહી છે. આ સમાચાર પણ કદાચ વિશ્વાસ ન કરવું. આ દાવો ઝૂઠો છે. કેંદ્ર સરકારની તરફથી એવી કોઈ યોજના નહી ચલાવાઈ છે. 
 
વીડિયો વાયરલ થયા પછી કેંદ્ર સરકારની સંસ્થા પીઆઈબીની ફેક્ટ ચેક ટીમએ તેની તપાસ કરી. તેને મેળ્વ્યો કે આ ફેક ન્યુઝ છે. 
<

एक #YouTube वीडियो में दावा किया जा रहा है कि केंद्र सरकार द्वारा PM लाड़ली लक्ष्मी योजना के तहत सभी बेटियों को ₹1,60,000 की नगद राशि दी जा रही है। #PIBFactCheck

▶️यह दावा #फ़र्ज़ी है।

▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/2zMaqJizsq

— PIB Fact Check (@PIBFactCheck) August 26, 2021 >
પીઆઈબી ફેક્ટ ચેક ટીમએ ટ્વીટ કરી જણાવ્યુ કે એક Youtube વીડિયોમાં દાવો કરાઈ રહ્યુ છે કે કેંદ્ર સરકાર દ્વારા PM લાડલી લક્ષ્મી યોજના હેઠણ બધાને 1,60,000ની રોકડ રાશિ અપાઈ રહી છે. આ દાવો ફરજી છે કેંદ્ર સરકાર દ્વારા એવી કોઈ યોજના નહી ચલાવાઈ રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article