दोस्तों पता तो करो, केजरीवाल जी कहीं रायता समझ कर, फेविकॉल तो नहीं पी गये, बहुत दिनो से चुप हैं!!
ત્યારબાદ અનેક લોકોએ કમાલ ખાનને ટ્વિટર પર જવાબ આપ્યો.. એક યૂઝરે લખ્યુ હાલ કેજરીવાલ જી પોતાના કામમાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા અનેક દિવસોથી મીડિયાથી દૂર છે. દિલ્હીમાં એમસીડી ચૂટણીમાં હાર પછી તેમને કોઈના પર મોટો આરોપ નથી લગાવ્યો.
પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ખામોશી કમાલ ખાનની જેમ અનેક લોકોને હજમ થઈ રહી નથી..