કાજોલે નેતાઓના શિક્ષણ પર બોલવું ભારે પડ્યું

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (16:40 IST)
કાજોલે આપ્યુ વિવાદસ્પદ નિવેદન - કાજોલે દેશના નેતાઓ વિશે શું કહ્યું?
કાજોલે દેશના નેતાઓને લઈને એક નિવેદન આપ્યું, જેના પછી લોકોએ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે નેતાઓ પાસે શિક્ષણની પૃષ્ઠભૂમિ નથી.
 
જેના કારણે દેશમાં પરિવર્તનની ગતિ ધીમી છે. ઈન્ટરવ્યુમાં તેમણે દેશના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. આ નિવેદન બાદ તે લોકોના નિશાના પર આવી ગઈ હતી. જ્યાં કેટલાક યુઝર્સ એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. તો કેટલાક કાજોલને સપોર્ટ પણ કરી રહ્યા છે
 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article