Indian army પુલવામાં હુમલા નો બદલો પૂરો? ભારતીય સેનાએ ટ્વીટ કરી આ કવિતા

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (11:27 IST)
Photo- Indian army-Twitter 
 
ભારતે મંગળવારે પુલવામાં આતંકી હુમલાના બદલો પાકિસ્તાનથી લઈ લીધું છે. આજે સવારે ભારતીય સેના વાયુસેનાએ નિયંત્રણ રેખા (એલોસી) પાર કરી આતંકી કેંપને ઉડાવી નાખ્યું. 
 
સૂત્રો મુજબ વાયુસેનાએ વિમાનએ આતંકી કેંપ પર એક હજાર કિલોગ્રામ બમ ગિરાવ્યા. જેમાં આતંકી કેંપ પૂરી રીતે રાખ થઈ ગયા. પણ ભારતીય વાયુસેના, ભારતીય સેના કે પછી ભારત સરકારની તરફથી આ વાતની ઔપચારિક જાહેરાત નહી કરી છે. પણ ભારતીય સેના દ્વારા એક કવિતા ટ્વીટ કરી આ કાવ્યની કેટલીક લીટીઓ 
 
ક્ષમાશીલ હો રિપુ-સમક્ષ
તુમ હુએ વિનીત જિતના હો, 
દુષ્ટ કૌરવો ને તુમકો 
કાયર સમઝા ઉતના હી 
 
 

સંબંધિત સમાચાર

Next Article