#GST નું Fashion પર શું અસર?

Webdunia
શુક્રવાર, 30 જૂન 2017 (16:09 IST)
જીએસટી પર કંઈ વસ્તુઓ પર લાગશે કેટલો ટેક્સ ? જીએસટી પરિષદે બધી વસ્તુઓ અને સેવાઓને ચાર ટેક્સ સ્લેબ
(પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વિભાજીત કર્યો છે. જીએસટી પરિષદે 12011 વસ્તુઓને આ ચાર વર્ગોમાં મુકી છે. સામાન્ય જનત્રા માટે ઉપયોગી લગભગ 80 વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લાગશે.  GST
એક હજાર રૂપિયાથી ઉપરના વસ્ત્રો પર 12 ટકા ટેક્સ લાગશે GST
પ્રોડકટ  પહેલાનું રેટ   GST સસ્તો/મોંઘું 
ફુટવિયર(500થી ઓછા)  9.5%  5%  સસ્તો
ફુટવિયર(500થી વધારે)  23.29 %  18% સસ્તો
રેડિમેટ ગારમેંટ (1000થી વધારે)  5%  12%  મોંઘું 
કૉટન ગારમેંટ, ફેબ્રિક      0%  5%  મોંઘું 
Next Article