ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ જ્ઞાનીસ આઇસ્ક્રીમ પાર્લર, જેની શરૂઆત 1956માં સ્વર્ગીય એસ. ગુરચરણ સિંહ દ્વારા ફતેહપુરી,દિલ્હીમાં થઈ હતી. ગરમીમાં લોકોને રાહત આપવા માટે હવે કોજાગિરી બિલ્ડિંગ, પંચખાડી, થાણે (વેસ્ટ ) માં તથા ઇન્ફિનિટી શોપ નંબર 18,અશર રેસિડેન્સી, પોખરણ રોડ નંબર-2,થાણે (વેસ્ટ ) પર બે નવી શાખા શુરું. અહીં આઇસ્ક્રીમ ઉપરાંત ફાલુદા, કુલ્ફી, શરબત વગેરે વગેરેનીપણ મોજ માણી શકાશે. આ અવસર પર 21 મે 2019 સુધી માત્ર આઇસક્રીમ પર એક સ્કુપ આઇસક્રીમપર એક સ્કુપ ફ્રી ઑફર થાણેબ્રાન્ચમાં રાખવામાં આવી છે. જેનો આનંદ તમામ થાણેવાસીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે માણી શકે છે.
જ્ઞાનીસ બ્રાન્ડની આઇસક્રીમ પાર્લરને સફળ બનાવવામાં ચારેય ભાઇઓ ગુરપ્રીત સિંહ, અમરપ્રીત સિંહ, કંવરપ્રીત સિંહ અનેઆનંદપ્રીત સિંહનો મહત્ત્વનો ફાળો છે. આ બે બ્રાન્ચ મળી જ્ઞાનીસના કુલ 92 બ્રાન્ચ થશે. પાર્લરમાં સન્ડેઝ નેચરલ આઇસ્ક્રીમ, સ્ટોન સન્ડેઝ,કુલ્ફી શેક, રબડી, ફાલુદા, બેલ્જિયન ચોકલેટ, રેડ વેલ્વેટ આઇસક્રીમ વગેરે એક વાર તો ટ્રાય કરવા જોઇએ. અહીં પોતાના પરિવાર અનેમિત્રોને યાદગાર પાર્ટી આપી શકે છે. જ્ઞાનીસ આઇસક્રીમના પ્રમાણિક સ્વાદ અને મલાઈદાર બનાવટને સમૃદ્ધ કરે છે.