Ghaziabad road accident: કારે રસ્તા પર બેઠેલાં વ્યક્તિને કચડ્યો: VIDEO

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (16:12 IST)
Ghaziabad road accident: ગાઝિયાબાદના પોલીસ સ્ટેશના કવિ નગરા વિસ્તારથી એક ચોંકાવનારા મામલો સામે આવ્યો છે, અહીં રોડ પર બેસેલા એક યુવક પર એક કાર સવારએ તેની કાર ચડાવી દીધી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

Next Article