વરમાળા વખતે દુલ્હને લગ્ન પાડી ના, વધુને વરનો રંગ પસંદ નથી આવ્યો

Webdunia
શુક્રવાર, 19 મે 2023 (14:08 IST)
Bihar news- આ મામલો સીતામઢી સોનબરસા પ્રખંડથી ધુરધુરા પંચાયતનો ચે. અહીં વધુને જયમાલાના સમયે વર પસંદ ન આવ્યો તેથી તેણે લગ્ન માટે ના પાડી દીધી. વધુને વરનો રંગ પસંદ નથી આવ્યો તો લગ્ન માટે ના પાડી. જયમાલાથી પહેલ આ છોકરી, છોકરાને જી ન શકી હતી. માત્ર ફોટા જોઈ હતી. 
 
બુધવારની રાત્રે બન્ને પક્ષમાં બધી રીતિ પૂરી કરી જાન લઈને પહૉંચ્યા. જાનૈયાના ખૂબ આદર સત્કાર કર્યો/ વધુ વરમાળા માટે સ્ટેજ પર પણ આવી. એક બીજાના ગળામાં વરમાળા પણ નાખી તે દરમિયાન તેની નજર વર પર પડી અને તે સ્ટેજથી પરત આવી ગઈ. પછી પરિવાર વાળાને બોલાવીને લગ્ન ન કરવાની જીદ પર અડી ગઈ. પરિજનના ખોબ સમજાવ્યા પછી છોકરેઓ મંડપ સુધી આવ્યો. લગ્નના બે ફેરા પણ લગાવ્યા પણ વધુથી રહેવાય નથી તે ગઠબંધન તોડી પંડપથી નિકળી ગઈ. 
 
તેણીએ તેના પરિવારના સભ્યોને કહ્યું કે હવે ગમે તે થાય, હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું. દુલ્હન અને વરરાજા દ્વારા દુલ્હનને મનાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેણે કોઈની વાત ન માની અને લગ્ન કરવાની ના પાડી. આ પછી વરરાજા અને જાનૈયાઓ બરંગ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

Next Article