Delhi: Congress leader Rahul Gandhi speaks with the family of the minor girl who was allegedly raped and murdered in Old Nangal area recently. pic.twitter.com/GtVre60bkq
— ANI (@ANI) August 4, 2021 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> > વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી હતી. આ સિવાય પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શ્મશાનમાં પૂજારીએ તેમની સહમતિ વગર બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને કહ્યુ કે મોત કરંટ લાગતા થયુ છે.