Corona Virus LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (15:55 IST)
કોરોના વાયરસના કારણે દેશમાં આજે 21 દિવસનો લોકડાઉન શરૂ થઈ ગયુ છે. તેલંગાનાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવએ લોકડાઉનનો પાલન નહી કરનારને સખ્ત ચેતવણી આપી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં KCR ના એક વાત તીવ્રતાથી વાયરલ થઈ ગયુ છે. લોકડાઉનનો પાલન નહી કરતા પર તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. 
 
શું KCR એ કહ્યુ કે લોકો નહી માને તો શૂટ એટ સાઈટનો આર્ડર આપીશ 
 
અમારા તેલૂગો વેબસાઈટના એડિટર ડૉ. ઈમ્માદિ શેટ્ટી વેંકટેશવર રાવએ જણાવ્યુ કે KCR એ આ નહી કહ્યુ હતુ કે રાજયમાં લોકો દ્બાતા લોકડાઉનનો પાલન નહી કરતા તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. હકીકતમાં લોકોથી બહાર ન નિકળવા અને પ્રતિબંધને લાગૂ કરનાર અધિકારીથી ઘર્ષણ ન કરવાની અપીલ કરતા રાવએ કહ્યુ કે જો લોકડાઉનએ આદેશના ઉલ્લંઘન કરતા રહ્યા તો 24 કલાકમાં કર્ફ્યૂના આદેશ આપવું પડશે. આવી સ્થિતિ ન પેદા કરવી કે જ્યાં સરકારની પાસે સેના બોલાવા અને શૂટ એટ સાઈટનો આદેશ આપવાના સિવાય કોઈ વિક્લપ ન બચેં. 
જણાવીએ કે 22 માર્ચથી 31 માર્ચ લોક્ડાઉન વાળા તેલંગામાએ સરકારએ જાહેરાત કરી છે કે લોકડાઉનના સમયે સાંજે સાતથી સવારે 6 સુધી કર્ગ્યૂ રહેશે. કોરોનાનાતેલંગાનામાં 39 કેસ થયા છે અને એકને મૃત્યુ થઈ છે.  

સંબંધિત સમાચાર

Next Article