સિનેમા જગતના દિગ્દર્શક કે. વિશ્વનાથનું નિધન થયું

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (11:25 IST)
દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત સિનેમા જગતના દિગ્દર્શક કે. વિશ્વનાથનું નિધન થયું
 
પ્રધાનમંત્રી @PMOIndia એ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

તેલુગૂ સિનેમાના દિગ્ગજ ફિલ્મકાર કે.વિશ્વનાથનું હૈદરાબાદમાં નિધન થઈ ગયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને 2016માં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે સન્માનથી નવાઝવામાં આવ્યા હતા.
 
તેલુનૂ સિનેમાના જાણીતા અભિનેતા જૂનિયર એનટીઆરે ટ્વિટ કરીને કે. વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

Next Article