BMC Results 2017 Updates - મોદીજી દ્વારા કરવામાં આવેલ કામને જનતાનો સાથ, દેવેન્દ ફડણવીસ

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (16:24 IST)
-બીજેપીની સફળતા નથી મળી. જે રીતે તેમણે પ્રચાર કર્યો એ હિસાબથી તેમને ઓછી સીટ મળી - ઉદ્ધવ ઠાકરે 
- મુસલમાન મતદારોએ પણ અમને સમર્થન આપ્યુ - ઉદ્ધવ ઠાકરે 
- મુંબઈ નાગપુર અને પુણેમાં જનતાએ અમને આશીર્વાદ આપ્યો છે - દેવેન્દ્ર ફડણવીસ 
- જે પારદર્શિતા મુદ્દા પર અમે ચૂંટણી લડ્યા જનતાએ તેનુ સમર્થન કર્યુ - દેવેન્દ્ર ફડણવીસ 
- મોદીજી દ્વારા કરવામાં આવેલ કામને જનતાનો સાથ -  મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ  ફડણવીસ 
- બીજેપી અને શિવસેનાએ ફરી ગઠબંધન કરવુ જોઈએ - મહરાષ્ટ્રના નાણાકીય મંત્રી સુધીર મુનગંટીવાર 
- મુંબઈમાં શિવસેના અને બીજેપીએ એકસાથે આવવુ જોઈએ - મંત્રી ચંદ્દ્રકાંત પાટિલ 

- મુંબઈમાં શિવસેના અને બીજેપી સાથે આવવી જોઈએ - મંત્રી ચંદ્રકાંત પાટિલ 
- મુંબઈના 4 નિર્દળીય નગરસેવક બીજેપીની સાથે - મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર 
- મુંબઈના 4 નિર્દલીય નગરસેવક બીજેપી સાથે - મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર 
- બીએમસીમાં કોઈ પણ પાર્ટીને બહુમત નહી 
- શિવસેનાએ 84 સીટો જીતી લીધી છે તો ભારતીય જનતા પાર્ટીએ 80 સીટો જીતી છે. 
- કોંગ્રેસ અને શિવસેનાએ મેચ ફિક્સિંગ કર્યુ - આશીષ શેલાર 
- બીજેપીના 81 ઉમેદવાર જીત્યા - આશીષ શેલાર 
- વોર્ડ નંબર 140 પરથી એનસીપીની નદિયા શેખ જીતી 
- વોર્ડ નંબર 109 પરથી બીજેપીની સાક્ષી દળવી જીતી 

- જીતના જશ્ન દરમિયાન શિવસેના પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર ઝાડ પર ફાટાકડાને કારણે લાગી આગ 

 
- કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાનુ ટ્વીટ.. પરિણામ બતાવે છે કે મુંબઈકર રસ્તા પરના ખાડા, પાણી, મલેરિયા અને વોટર ટેંકરોથી ખુશ છે  
- મલાડ - કોંગ્રેસના વોર્ડ નંબર 32, 33, 34, અને 48... બીજેપીએ 35, 46 અને 47 તો શિવસેના વોર્ડ નંબર 49થી જીતી 
- વોર્ડ નંબર 184થી કોંગ્રેસના બાબૂ ખાન જીત્યા 
- વોર્ડ નંબર 146 પરથી સમૃદ્ધિ કાર્થ જીતી 
- વોર્ડ નંબર 216 પરથી કોંગ્રેસના રાજેન્દ્ર નરવનકર જીત્યા 
- વોર્ડ નંબર 175 પરથી મંગેશ સાટમકર જીત્યા, સાટમકર શિવસેનાના ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા 
- વોર્ડ નંબર 90થી કોંગ્રેસની તુલિપ મિરાંડા બની નગરસેવિકા 
- ઓવૈસીની પાર્ટીની ગુલ્નાજ કુરૈશી વોર્ડ નંબર 92 પાથી જીતી 
- બાંદ્રા ઈસ્ટના ભારત નગરથી શિવસેનાના મુસ્લિમ ઉમેદવાર હાજી મોહમ્મદ હલિમ ખાન જીત્યા 

-- વોર્ડ નંબર 175 પરથી મંગેશ સાટમકર જીત્યા, સાટમકર શિવસેનાના ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા 
- વોર્ડ નંબર 90 પરથી કોંગ્રેસની તુલિપ મિરાંડા બની નગરસેવિકા 
-ઓવૈસીની પાર્ટીની ગુલ્નાજ કુરૈશી વોર્ડ નંબર 92 પરથી જીતી 
- બાંદ્રા ઈસ્ટના ભારત નગરથી શિવસેનાના મુસ્લિમ ઉમેદવાર હાજી મોહમ્મદ હલિમ ખાન જીત્યા 
- બીજેપીના મોટા નેતા પ્રવિણ દરેકરના ભાઈ પ્રવિણ વોર્ડ નંબર 11 થી હાર્યા 
 
- વોર્ડ નંબર 194થી શિવસેનાના સમાધાન સારવનકાર જીત્યા 
- વોર્ડ નંબર 176થી કોંગ્રેસના રવિ રાજા જીત્યા 
- વોર્ડ નંબર 124 થી એનસ્સીપીની જ્યોતિ ખાન જીતી 
- ગેંગસ્ટર અરુણ ગવલીની પુત્રી જીતી 
- લાલબાગ-પરેલની 7 સીટ માંથી 6 પર શિવસેના વિજયી 
- સંજય નિરુપમે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યુ 
- મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ - જો વરિષ્ઠ નેતા પ્રચાર કરતા તો પરિણામ જુદા જ હોતા 
- સંજય નિરુપમ - પાર્ટીના અંદરના લોકો જ કૈપેન બગાડવામાં લાગ્યા હતા 
- વોર્ડ ક્રમાંક 203માંથી સિંધુ મસૂરકર જીત્યા 
- મલાડમાંથી 8 માંથી 4 સ્થાન પર કોંગ્રેસ આગળ 
- દહિસર - શિવસેના અને બીજેપી 3-3  સ્થાન પર આગળ 
- દાદર - શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેના ભવનના પરિસરમાં આવ્યા સામસામે 
- મુલુંડ - 6 માંથી 6 સ્થાન પર બીજેપીની જીત 
- ગોરેગાવ - 7માંથી 6 સ્થાન પર બીજેપી આગળ, વિસ્તાર શિવસેનાના મંત્રી સુભાષ દેસાઈના ગઢ 
- વોર્ડ નંબર 51 પરથી સ્વપનિલ ટેંબેલેકરે જીત નોંધાવી 
- મુંબઈ - વોર્ડ નંબર 117 થી સુવર્ણા કરંજી જીતી 

વોર્ડ નંબર 190 પરથી બીજેપીની શીતલ ગંભીર જીતી 
- કોંગ્રેસ નેતા નારાયણ રાણે - શિવસેના કદાચ  મુંબઈમાં એકલાના દમ પર સત્તામાં આવશે 
- શિવાજી પાર્ક પરથી વિશાખા રાઉત જીતી 
- વોર્ડ નંબર 127 પરથી રિતુ તાવડે હારી 
- વાર્ડ ક્રમાંક 51 પરથી બીજેપી ઉમેદવાર વિનોદ શેલાર હારી, વિનોદ મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલારના ભાઈ 
- કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રવીણ છેડા હાર્યા 
- બીજેપીના કદાવર નેતા અને પ્રવક્તા અતુલ શાહ હાર્યા 
- વોર્ડ નંબર 144 પરથી શિવસેના સાંસદ રાહુલ શેવાલેની પત્ની હારી 
- વોર્ડ નંબર 193 હેમાંગી વરલીકર જીતી 

-   ઘાટકોપર - સૌથી શ્રીમંત ઉમેદવાર પરાગ શાહ જીત્યા 
- વોર્ડ નંબર 109 થી પણ શિવસેનાની  દીપાલી ગોસાવી જીતી  
- મુલુંડ - કિરિટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયા જીત્યા 
- મુંબઈમાં શિવસેના મોટી જીત તરફ અને બીજેપી બીજા નંબર પર 
- બીજેપી 50 સીટો પર આગળ 
- પરેલ શિવસેનાની સિંધુ મસૂરકરે નોંધાવી શાનદાર જીત બીજેપીની તેજસ્વિની અમ્બોલે હારી 
- વોર્ડ નંબર 182થી મિલિંદ વૈદ્યની થઈ જીત 
- દહિસર વોર્ડ નંબર 1 પરથી શિવસેનાની તેજસ્વિની ઘોસલકર જીતી, કોંગ્રેસની શીતલ મ્હાત્રે હારી 
- શિવસેના સાંસદ સંજય રાઉત - 100થી વધુ સ્થાન શિવસેનાને મળશે 
- શિવસેનાના સાંસદ સંજય રાઉત - મુંબઈ ફક્ત શિવસેનાની છે. 

નારાયણ રાણે - મુંબઈમાં કોંગ્રેસ સાથે એક સાથે આવે  નહી તેથી આવા પરિણામ આવી રહ્યા છે. 
- નારાયણ રાણે - મુંબઈની જનતાએ બીજેપીને નકારી છે. 
- મનસે 8 સ્થાન પર આગળ 
- ગુજરાતી વસ્તીવાળા વિસ્તારમાં બીજેપી આગળ 
- શિવાજી પાર્કમાં શિવસેનાની વિશાખા રાઉત આગળ, રાઉત પૂર્વ મેયર રહી ચુકી છે 
- વોર્ડ નંબર 203 તેજસ્વિની અમ્બોલે પાછળ 
- બીજેપી ધારાસભ્ય પરાગ અલવાની - ગઠબંધન શિવસેનાએ તોડ્યુ, આગળનો નિર્ણય પણ એ જ કરશે 
 

વોર્ડ નંબર 203 તેજસ્વિની અમ્બોલે પાછળ 
- બીજેપી ધારાસભ્ય પરાગ અલવાની - ગઠબંધન શિવસેના તોડ્યુ આગળ નિર્ણય પણ એ જ કરશે 
- શિવસેનાએ 50નો આંકડો પાર કર્યો 
- મુંબઈમાં શિવસેનાને બઢત કાયમ, સેના-46 તો બીજેપી 32 
- વોર્ડ નંબર 175 માં લલિતા યાદવ અને મંગેશ સાટમકર વચ્ચે કાંટાની ટક્કર 
- વોર્ડ નંબર 175માં કોંગ્રેસ અને શિવસેના વચ્ચે કાંટાની ટક્કર 
- એમઆઈએમ એક પણ સીટ પર આગળ નહી 
- વરલી - શિવસેનાનું શાનદાર પ્રદર્શન, 7માંથી 6 સ્થાન પર આગળ 
- દાદર- બીજેપીના 2  ઉમેદવાર આગળ 
- દાદરની બધી 6 સીટો પર શિવસેનાના ઉમેદવાર આગળ 
- મુંબઈમાં કોંગ્રેસના 9 ઉમેદવાર આગળ 
- શિવસેના 35 સ્થન પર આગળ, બીજેપી 23 પર આગળ 
- મુલુંડ - સાંસદ કિરીટ સોમૈયાના પુત્ર આગળ 
- શિવસેના 24 તો બીજેપી 13 સ્થાન પર આગળ 
- રાજ ઠાકરે પાર્ટીના એક પણ ઉમેદવાર આગળ નહી 
- મુંબઈ શિવસેના 15, બીજેપી 10 સીટો પર આગળ 
- પ્રભાદેવીથી શિવસેનાના સમાધાન સરવનકર આગળ 
- શિવસેના 12, બીજેપી 7 તો કોંગ્રેસ 2 સ્થાન પર આગળ 
- શિવસેના નેતા અનિલ દેસાઈ - શિવસેના ખુદના દમ પર સત્તામાં આવશે 
- મુંબઈ મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના 1-1 ઉમેદવાર આગળ





મુંબઈમાં આ વખતે 55 ટકા વોટિંગ થયુ જે 2012ના મનપા ચૂંટણીથી ઘણુ સારુ છે. 
– મહારાષ્ટ્રમાં ભાજપાનું ખાતું ખૂલ્યું, અમરાવતીમાંથી ભાજપા ઉમેદવાર રીના પટોલે જીત્યા
– બીએમસી પર આ વખતે કોનું રાજ ચાલશે તેની તસવીર સાંજે ચાર વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ જશે
– મહારાષ્ટ્રના મિની વિધાનસભા ચૂંટણી તરીકે ઓળખાતા આ ચૂંટણીનું પહેલું પરિણામ બપોરે 12 વાગ્યા સુધીમાં આવી શકે છે
-  શિવસેના 7 અને બીજેપી 3 સ્થાન પર આગળ 
- મુંબઈમાં શિવસેના 5 સ્થાન પર આગળ 
- શિવસેના ભવન પર કાર્યકર્તાઓની ભીડ 
- પૂર્વ મેયર શ્રદ્ધા જાધવ આગળ 
- કોંગ્રેસ આગળ હોવાના સમાચાર નથી 
- શિવસેનાના 3 ઉમેદવાર અને બીજેપીના 1 ઉમેદવાર આગળ 
- શિવસેનાના 3 ઉમેદવાર અને બીજેપીના 1  ઉમેદવાર આગળ 
- શિવસેનાના 3 ઉમેદવાર અને બીજેપીના 1  ઉમેદવાર આગળ 
- બીજેપીના કદાવર નેતા અતુલ શાહ પાછળ 
- વોર્ડ નંબર 220 પરથી પણ શિવસેના આગળ 
- વોર્ડ નંબર 215 પરથી શિવસેના ઉમેદવાર આગળ 
- વોર્ડ નંબર 200 પરથી બીજેપીના જ્યોત્સ્ના ધુમાળ પવાર આગળ
- વોર્ડ નંબર 218 પરથી બીજેપી ઉમેદવાર આગળ 
- શિવસેનાએ પરિણામો પહેલા બીજેપી સાથે ગઠબંધન તોડ્યુ 
- મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાના સૌથી વધુ પાર્ષદ છે. 
- બધા મતાદાન કેન્દ્રો પર પોસ્ટલ મતોની ગણતરી શરૂ 
- વોટોની ગણતરી શરૂ 
- કુર્લાના પરિણામ પહેલા આવવાની આશા છે 
- મુંબઈ મતદાનના ટકા વધવાથી બીજેપી ખુશ 
- શિવસેના સાથે ગઠબંધનનો નિર્ણય મુખ્યમંત્રી કરશે - કૃષ્ણા હેગડે 
- બીજેપી ઉપાધ્યક્ષ કૃષ્ણા હેગડેએ કહ્યુ કે તેમની પાર્ટી 90થી વધુ સીટ જીતશે 
- વોટિંગના દિવસે રાજ ઠાકરેએ કહ્યુ હતુ, 'કામ જીતે છે કે પૈસો એ જોવાનુ છે.' 
- બીએમસીમાં કુલ 227 સીટો છે. જેમાથી 75 પર હાલ શિવસેનાનો કબજો છે. બીજા નંબર પર 52 સીટો સાથે કોંગ્રેસ છે.