✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Maha Shivratri 2025- શિવરાત્રી પર શિવની પૂજા કરવાની સંપૂર્ણ સામગ્રી અને પૂજા વિધિ
Webdunia
શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025 (15:51 IST)
shiv puja samagri
શિવ પૂજા સામગ્રી - Shiv Puja Samagri
ભગવાન શિવ પ્રતિમા - ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ.
નૈવેદ્ય - ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ), એલચી, લવિંગ, સોપારી.
અભિષેક માટે
દૂધ
દહીં
ઘી
મધ
ગંગા જળ
ઈત્ર
1 અથવા 2 ધતુરા ફૂલો.
જનેઉ
ઘી: 1 દીવા માટે ઘી.
ધૂપ બત્તી
બેલપત્ર - ત્રણ કે પાંચ બેલપત્ર.
ભાંગ
ભોગ - ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે (જેમ કે લાડુ, પુરી, ખીર).
કપડાં - ભગવાન શિવને અર્પણ કરવા માટે નવા વસ્ત્રો.
રોલી, ચંદન, કપૂર, અક્ષત, સુગંધી તેલ, રુદ્રાક્ષની માળા.
શિવરાત્રી પૂજા વિધિ Shivratri Puja Vidhi
- આ દિવસે સૌ પ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો.
- સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
-જો શક્ય હોય તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરો, આ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
-આ પછી પૂજા સ્થાન પર શિવજી, માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની સાથે નંદીની સ્થાપના કરો.
- ત્યારબાદ બધાને પંચામૃતથી સ્નાન કરાવો.
- ભગવાનને બેલપત્ર, ફળ, ફૂલ, ધૂપ અને દીવો, નૈવેદ અને અત્તર અર્પણ કરો.
-ત્યારબાદ શિવપુરાણ, શિવ ચાલીસા, શિવષ્ટક, શિવ મંત્ર અને શિવ આરતી કરો.
Edited By- Monica sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે
Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?
નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય
Kailash Parvat Mystery: શિવનુ નિવાસ સ્થાન કૈલાશ પર્વત માનસરોવર કેમ છે ? જાણો આનુ રહસ્ય
Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય
વધુ જુઓ..
જરૂર વાંચો
Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ
Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે
Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો
મિત્રની સલાહ
ચોકલેટ મખાના આઈસ્ક્રીમ
વધુ જુઓ..
નવીનતમ
Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ
Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ
Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર
Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો
Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર
Next Article
Shiv Chalisa- શિવ ચાલીસા વાંચતા સમયે આ ભૂલોં તો નથી કરી રહ્યા