✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આકાશ અંબાનીના લગ્નમાં જુટાયા દેશ-વિદેશના મેહમાન જુઓ ફોટા
Webdunia
રવિવાર, 10 માર્ચ 2019 (09:12 IST)
દેશના શીર્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ હીરા વ્યપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સાથે લગ્ન બંધનમાં બધાઈ ગય છે. આકશાના શાહી લગ્નમાં શામેલ થવા માટે દુનિયાભરના મેહમાન ભારત પહૉચ્યા. આ મેહમાનમાં કોર્પોરેટ, બૉલીવુડ રાજનીતો અને રમત જગતના પ્રસિદ્ધહસ્તિઓ પહોંચી. અંબાની પરિવારની ખુશીઓમાં શામેલ થવા માટે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ પ્રમુખ બાનની મૂન અને બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચ ઇન તેંદુલકર બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ પહોંચ્યા.
બધા મેહમાનોને લગ્ન રસ્મના આનંદ લીધું અને બારાતી ખૂબ નાચ્યા
બૉલીવુડની કૉરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન
બૉલીવુડની કૉરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન
દક્ષિણ ભારતના સુપર સ્ટાર રજનીકાંત પણ લગ્નમાં શામેલ થવા માટે પહોંચ્યા
ટેક્નોલોજીના મહાન કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ આકાશ અને શ્લોકાના લગ્નમાં પહહોંચ્યા. સુંદર પિચાઈની સાથે તેમની પત્ની પત્ની અંજલી પિચાઈ પણ પહોંચી.
રતન ટાટા પણ શામેલ થયા.
પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવૈગોડા પણ અંબાની પરિવારની ખુશીમાં શામેલ થયા.
લગ્નમાં અંબાની પરિવાર જમીને થિરકયું
ક્રિકેટર પાર્થિવ પટેલ પણ લગ્ન સમારોહમાં શામેલ થવા માટે પહોંચ્યા
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
નીતા અંબાનીએ લૉંચ કર્યુ ધીરુભાઈ અંબાની સ્કવાયર, જાણો શુ રહેશે વિશેષતા
અનિલ અંબાની અવમાનના કેસના દોષી, 4 અઠવાડિયામાં ચુકાવે બાકી રકમ, નહી તો જવુ પડશે જેલ - SC
રાફેલ પર બોલ્યા રાહુલ ગાંધી.. પીએમ મોદી અનિલ અંબાણીના મિડિલ મેનની જેમ કામ કરી રહ્યા હતા
પાકિસ્તાનથી વાઈબ્રન્ટ સમિટમાં કોઈ ડેલિગેશન આવવાનું નથીઃ મુખ્યપ્રધાન રૂપાણી
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનિલ અંબાણી ભાગ નહીં લઈ શકે
વધુ જુઓ..
જરૂર વાંચો
શુ તમે જાણો છો કે સેક્શુઅલ રિલેશન પછી 10 મિનિટની અંદર તમારે શુ કરવુ જોઈએ ?
Motivational Story: એક ચમત્કારિક બોટલે ક્રોધ પર વિજયનો મંત્ર શીખવ્યો
Monsoon Health Tips - ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ નહી તો પડી જશે મોંઘી
Lunch Box Instant Besan Recipes: શાળા ખુલતાની સાથે જ તમને લંચ બોક્સની ચિંતા થવા લાગે છે, ચણાના લોટથી જલ્દી બનાવો આ 2 વાનગીઓ
જો તમે ઇચ્છો છો કે તમારા બાળકને હિંમત અને ધીરજ મળે, તો તેને ભગવાન શિવના આ સુંદર નામ આપો.
વધુ જુઓ..
નવીનતમ
ગુજરાતી જોક્સ - બીજા લોકો
ગુજરાતી જોક્સ - આટલું સસ્તું છે
ગુજરાતી જોક્સ - પલંગ ટૂંકો છે
ગુજરાતી જોક્સ - દારૂડિયા
ગુજરાતી જોક્સ - વાહ વાહ!
Next Article
મશહૂર અમેરિકી અભિનેતા જેન માઈકલ વિંસેટનો નિધન, એક એપિસોડનો લે છ 2 લાખ ડૉલર